STORYMIRROR

Beena Ashar

Others

3  

Beena Ashar

Others

ઘર

ઘર

1 min
120

ભલે નાનું પણ મારું તે ઘર,

દુનિયા આખી ફરી આવું તો પણ સાંભરે મને મારું વહાલું ઘર,


અનેક સવલતો હોય હોટલમાં પણ તોય સુખનો અનુભવ થાય તે ઘર,

ઘરના સભ્યોનાં કલબલાટવાળું મારું તે ઘર,


ઘર એટલે સુખનો વિસામો,

ઘર એટલે હક જ્યાં મારો,


ના કોઈ રોકટોક કે કોઈનો ચાલે નહીં હુકમ,

ઘર મારું નાનું પણ વહાલું લાગે મને ત્યાં.


Rate this content
Log in