એવાં રે અમે એવાં રે
એવાં રે અમે એવાં રે


એવી છું અને એવી જ રહીશ,
દિલમાં અલગ ને મો પર અલગ,
એ મને નહીં ફાવે.
દિલની નેક છું,
કડવું બોલું છું સૌની સાથે પણ સાજીશ નહિ.
ભાવનાઓથી ભાવ છે મારા શબ્દોનો,
ઘણા ને સમજાત નથી
તો ઘણા ને ભૂલાતો નથી.
અને ખોટી ચાપલૂસી કરીને આગળ વધવું ફાવતું નથી,
મહેનતથી અને આવડતના ભરોસે આગળ વધું છું.