એક આશરો
એક આશરો
1 min
206
એક આશરો છે ચેહર મા,
એક ભરોસો છે ચેહર મા.
વેળા વેળાનો છાંયડો માતા,
મમતાનો મીઠો પવન છે માતા.
ગોરના કુવે છે ચેહર માતાજી,
મોટી આંખોવાળી છે માતાજી.
અડધું બોલેને કામ કરે મા,
જગત જનની છે ચેહર મા.
ભાવના જાગતી છે ચેહર મા,
શ્વાસો શ્વાસ છે ચેહર મા.