Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children Stories

3  

Vanaliya Chetankumar

Children Stories

દયાની દુનિયા

દયાની દુનિયા

1 min
378


દયાની જ્યોત જગાવો ઓ માનવ દયાની જ્યોત જગાવો

દયાથી દોલતને પ્રગટાવો ઓ માનવ દયાની જ્યોત જગાવો,


દયા છે સુખની લતા ત્યાં પ્રેમના પુષ્પો લગાવીએ

દયા છે મોટો ધર્મ આ ધર્મ ને સમજી લઈએ,


દયા છે સજજનતાની સીડી આ સીડી પર ચડી લઈએ

દયા છે ઈશ્વરની સેવા આ સેવાને શોધી લઈએ,


દયા છે સંસારની સુવાસ ચાલો તેને માણી લઈએ 

દયા છે જીવનની અવસ્થા તેને પ્રાપ્ત કરી લઈએ.


Rate this content
Log in