દુશ્મનાવટ
દુશ્મનાવટ
1 min
13.8K
તમારો દુશ્મન,
ઝેર પીવાનો
હોય, ત્યારે જો
તમે એનો
વિષ-પ્યાલો
એની પાસેથી ઝૂંટવી લ્યો,
તો પણ મૃત્યુ તો
થવાનું જ છે...
અલબત્ત,
દુશ્મનાવટ નું...