STORYMIRROR

Viha Oza

Others

3  

Viha Oza

Others

દ્રષ્ટિ

દ્રષ્ટિ

1 min
364

તારી દ્રષ્ટિએ જગ છે દીપેલું,

નજરના જામ થકી છે જળહળેલું,


તારી સમજ છે તો છે બંદગી,

અહીં બાકી તો છે અઢળક કહાની,

સ્વાર્થ સભર રહેલી દ્રષ્ટિ.


Rate this content
Log in