STORYMIRROR

Vanaliya Chetankumar

Others Children

3  

Vanaliya Chetankumar

Others Children

દિવાળી આવી

દિવાળી આવી

1 min
354

દિવાળીની શુભેચ્છા પાઠવી દીધી

સૌ એ એને માની પણ લીધી

મારી જ્ઞાનની આ છે વિધિ

જાણે કોઈ ગોળીને પીધી


એક ઇશારે મારી આંખને મીચી

મરજી વિરૂદ્ધ તમે આંગળી ચીંધી

લીલી ધરતી બંજર બની

કિલ્લા પર કિર્તી જાણી


દિશાને દર્શાવી લીધી

માર્ગ પર રેખા બની સીધી

વિશ્વાસની આ મુલાકાત લીધી

સૌ માટેની સલામતી દીઠી


સામગ્રીને રેટ આપો
લોગિન