STORYMIRROR
દીવાલ
દીવાલ
Mulraj Kapoor
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
Mulraj Kapoor
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
દીવાલ
દીવાલ
પોતાની ધારણાઓથી,
ખોટી માન્યતાઓથી,
જાતેજ લીધી ચણી,
દીવાલો અભેદ ઘણી,
જાતને ધકેલી દીધી,
સજા જાતને કીધી,
પાકી દીવાલો હતી,
તૂટવા જેવી ન હતી,
કોશિષ તો ઘણી કરી,
નીકળી શક્યા ન ફરી,
સજા આજીવન હતી,
એ જ ખબર ન હતી.
More gujarati poem from Mulraj Kapoor
Download StoryMirror App