STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

દીપક

દીપક

1 min
23

ચાલો

નૂતન વર્ષના,

દીપક સમાન 

પ્રગટ થઈને,


અજવાસ 

ફેલાવીને,

ઝળહળીત કરીએ,


પરિવારના

દરેક કમરા,

ઝરુખા ને 

સંબંધ મહેલના

દરેક ખૂણાંને.


Rate this content
Log in