Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

દીપક

દીપક

1 min
234


અંધારાંને જાણે ગળી ગયો છે દીપક,

અજવાળામાં એ ભળી ગયો છે દીપક,


ચારેકોર એ પ્રકાશ પાથરનારો પથિક,

આમ ઓચિંતો જ મળી ગયો છે દીપક,


વાટ, દીવેલને કોડિયાં સંગ પાંગરતો,

જ્ઞાન તણા મારગમાં વળી ગયો છે દીપક,


જાત જલાવી જે જગને ઊજાળતો,

અનિલ સૂસવાટે એ છળી ગયો છે દીપક,


કરી ગ્રાસ તમસને તેજને પ્રગટાવતો,

રખેને સત્યની રાહ એ કળી ગયો છે દીપક.


Rate this content
Log in