STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

ધોવાણ

ધોવાણ

1 min
23


આ વખતનાં

ચોમાસે,


ધોધમાર

વરસતા,


કોરોના થકી,

થયું છે ધોવાણ,


લાગણીનાં

અનેક માર્ગોનુુંં.


Rate this content
Log in