STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ધજા

ધજા

1 min
2.8K


લ્યો,

ધર્મની પણ છે

કેવી શિખરબંધ

મજા !

કે ઘરની ઉપર

ન હોય, પણ

મંદિર પર હોય

ધજા !


Rate this content
Log in