STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

ચિદઆકાશ

ચિદઆકાશ

1 min
365


ણલિંગી મોટો ઉપદેશ,

જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ;

લિંગ ચતુષ્ટયથી પર યથા,

જ્યાં ન મળે જક્ત સંબંધી કથા;

અખા એ ત્યાંહાં ચિદઆકાશ,

પણ પ્રાયે શબ્દ નોહે સમાસ


Rate this content
Log in