Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

ચૈતન્ય જોષી

Others


4  

ચૈતન્ય જોષી

Others


ચહેરો

ચહેરો

1 min 23.7K 1 min 23.7K

ક્યારેક ચહેરો હોય છે ઘણુંબધું બોલતો,

ક્યારેક ચહેરો હોય છે અંતરને ખોલતો,


વિચારો મનતણા ચહેરે આવીને વસતા,

ક્યારેક ચહેરો હોય છે કેટલુંક એ કહેતો,


ખુશી કે વેદના ચહેરેથી વ્યક્ત થાય ઘણી

મળે મનોદશાનું માપ જો ચહેરો હો વંચાતો,


સ્થાન જબાનનું લઈને હાવભાવ લાવતો,

છે એ દર્પણ જે છે ભીતરે તેનેય દેખાડતો,


ભાષા ચહેરાની નથી સાવ અબોલ હોવાની,

નૈનથકી એ અભિવ્યક્તિ કરીને સમજાવતો.


Rate this content
Log in