STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

છાંયડો

છાંયડો

1 min
13.9K


હું

ઝાડ

ન બની શકું...

પાયા નો

તફાવત છે--

ઝાડ ને

છાંયડો છે,

મને

પડછાયો ...!!


Rate this content
Log in