Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચેહર મા મળે

ચેહર મા મળે

1 min
4


ગોરના કૂવે જઈએ તો ચેહર મા મળે,

ઘણી વખત ત્યાં ધાર્મિક પ્રોગ્રામ મળે,


જિંદગી જાણે ચેહર માની દેન લાગે,

છતાંયે જીવન તો માની કૃપા જ લાગે,


ભાવના સંગાથમાં તો ચેહર મા જ રહે,

માર્ગ મા સીધાંને સરળ બતાવતા રહે,


આજે ચૈત્રી નવરાત્રીનો ત્રીજો દિન છે, 

રોજ ત્યાંતો ગરબાની રમઝટ જામે છે,


માવતર થકી ‌તો મનમાં એક સપનું છે,

ભક્તિ માર્ગે સેવા કરવા તક આપે છે,


નવદુર્ગાને ચેહર મા ચાચર ચોકમાં રમે,

ચોસઠ જોગણી સંગ સંગ તાલમાં રમે,


માઈ ભક્ત રમેશભાઈ હવન કરે છે,

સૌની મનોકામના પૂર્ણ કાજે કરે છે.


Rate this content
Log in