Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચૈત્રી નવરાત્રી - ગુડી પડવો

ચૈત્રી નવરાત્રી - ગુડી પડવો

1 min
6


ગુડી પડવો, અનુષ્ઠાન શરૂ,

ચૈત્રી નોરતાં, ભક્તિનો માહોલ,


પહેલું નોરતું, ચંડીપાઠ શરૂ,

જે ભજશે, એ માગ્યું પામશે,


જે નમશે, એ ચેહર માને ગમશે,

જે ભરોસે રહેશે, એ ભવપાર,


નવરાત્રી મહોત્સવ, આરધાના શરૂ,

જેવી ભાવના, એવી માની મહેર,


ગોરના કૂવે, આનંદનો ગરબો,

સેવકો બોલે, ચેહર મા મહેર કરજો.


Rate this content
Log in