STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

ચૈતન્યબ્રહ્મ

ચૈતન્યબ્રહ્મ

1 min
162


પેલે ઓળખ્ય હરિ પછે ભજે,

કાં વોરે જોયા વિના વજે;

ચૈતન્યબ્રહ્મ કહે વેદ વાણ્ય,

તું તો માને પીતળ પાણ;

આતમની અવગણના કરે,

અખા ભક્તિ કેમ પડશે વરે


Rate this content
Log in