ચાલ્યા જવું છે
ચાલ્યા જવું છે
1 min
359
સમયના સહારે ચાલ્યા જવું છે,
હાથના સથવારે ચાલ્યા જવું છે,
સમયના વહાવે ચાલ્યા જવું છે,
હદયના બહાવે ચાલ્યા જવું છે,
સમયના જહાજે ચાલ્યા જવું છે,
હામના રહેઠાણે ચાલ્યા જવું છે,
બસ આમજ જિંદગીના સંગાથે,
સમય બની પતવાર ચાલ્યા જવું છે.
