બકસરનું યુધ્ધ
બકસરનું યુધ્ધ
1 min
221
બક્સરનું યુદ્ધ છે આતો બક્સરનું યુદ્ધ
સતરસો ને ચોસઠવાળું બકસરનું યુદ્ધ,
પ્લાસીનાં યુદ્ધ પછીનું બકસરનું યુદ્ધ
રોબર્ટ ક્લાઇવ અને મિર કાસિમ વચ્ચેનું બકસરનું યુદ્ધ,
રોબર્ટ ક્લાઇવની જીતવાળું બકસરનું યુદ્ધ
મિર કાસિમની હારવાળું બકસરનું યુદ્ધ,
અંગ્રેજોને બંગાળ બિહાર ઓરિસ્સા મળ્યા તે બકસરનું યુદ્ધ
આ યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં પાયો નાંખ્યો તે બક્સરનું યુદ્ધ.
