STORYMIRROR

Jeetal Shah

Others

3  

Jeetal Shah

Others

બિંદુ

બિંદુ

1 min
176

શબ્દ

બિંદુ

બિંદુનું મહત્વ શું ?

બિંદુથી બિંદુ જોડાય તો બને 

એક રેખા,


બિંદુનું મહત્વ શું ?

રાહ જોતી આંખોમાં 

દર્દથી આવે એક અશ્રુ,

એ બિંદુ,


બિંદુ એટલે શું ? 

નિઃશબ્દ વગરનો હોય

જે શબ્દ એમાં જો લાગે બિંદુ તો

તેનો બદલાઈ જાય અર્થ,

બિંદુનું મહત્વ એક શૂન્યથી થાય સર્જન.


Rate this content
Log in