STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

બીજનો ચંદ્ર

બીજનો ચંદ્ર

1 min
14K


ખગોળના

ખત ઉપર,

સમયનો સિક્કો,

અને એના પર

દરિયાની સહી,

તે બીજનો 

ચન્દ્ર.....!


Rate this content
Log in