STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

ભક્તિ વૈરાગ્ય

ભક્તિ વૈરાગ્ય

1 min
435


ગુણ ગાવા તે ગુણીનું કર્મ,

ધારાણા ધ્યાયા યોગીનો ધર્મ;

ભક્તિ વૈરાગ્ય વૈષ્ણવ કહે કથી,

પણ વસ્તુપણામાં કર્ત્તવ્ય નથી;

અખા પ્રપંચ હોય વિધવિધે,

જ્ઞાન પેધું સાધકે જે દીધું સંધે


Rate this content
Log in