STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

ભાષાને શું વળગે ભૂર

ભાષાને શું વળગે ભૂર

1 min
947


ભાષાને શું વળગે ભૂર,

જે રણમાં જીતે તે શૂર;

સંસ્કૃત બોલે તે શું થયું,

કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;

બાવનનો સઘળો વિસ્તાર,

અખા ત્રેપનમો જાણે પાર


Rate this content
Log in