STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

ભાગલાં

ભાગલાં

1 min
25.3K


હવામાં

ચાબૂક વીંઝાય, તેથી હવામાં

ભાગલાં ન પડી જાય, પણ-

એક જ ઘરમાં રહેતાં પરિવારજનો

જૂદાં થાય,

ત્યારે હવા  

ભાગલા વેઠે છે !


Rate this content
Log in