STORYMIRROR

Pravin Dudharejiya

Others

2  

Pravin Dudharejiya

Others

બે મુક્તકો

બે મુક્તકો

1 min
2.1K



માણસ નામે ભજવાયેલો માણસ છે આ,
ઘર સાથે એ ધરબાયેલો માણસ છે આ.
ભીડભરી દુનિયામાં પેટિયું રળવા;
થોડો ઝાજો અટવાયેલો માણસ છે આ.

માળા બની શકાય અગર મોતી થઈ શકો;
ચરણે ધરી શકાય અગર ફૂલ થઈ શકો.


Rate this content
Log in