I'm Pravin and I love to read StoryMirror contents.
ચરણે ધરી શકાય અગર ફૂલ થઈ શકો.... ચરણે ધરી શકાય અગર ફૂલ થઈ શકો....
ધોધ વહ્યો જાય કાવ્યો સંગમાં,ઝાલજો કોઈ તણાતું હોય તો. ધોધ વહ્યો જાય કાવ્યો સંગમાં,ઝાલજો કોઈ તણાતું હોય તો.
બાળવા તો નીકળ્યા છે આ બધા-કર્મને બાળી અહી શકતો નથી. બાળવા તો નીકળ્યા છે આ બધા-કર્મને બાળી અહી શકતો નથી.
છે સતત તારું સ્મરણ તો ઠીક છે,એ કદી તું સ્વપ્નમાં જોઈ શકે. છે સતત તારું સ્મરણ તો ઠીક છે,એ કદી તું સ્વપ્નમાં જોઈ શકે.