STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

અવરોહણ

અવરોહણ

1 min
13K


પ્રાર્થના કરવા

મંદિરનાં પગથિયાં ચડવાં,

તે પણ અવરોહણ

હોઈ શકે !

અને--

પંખીઓ ને ચણ

નાખવા ઘરનાં

પગથિયાં

ઊતરવાં,

તે અારોહણ

હોઈ શકે....!


Rate this content
Log in