Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

અરે ક્યાં વાત છે

અરે ક્યાં વાત છે

1 min
424


અરે દુનિયાની આ વાત છે જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ છે

અરે મનની આ વાત છે જ્યાં જુઓ ત્યાં કંકાશ છે


અરે પ્રેમની આ વાત છે જ્યાં જુઓ ત્યાં વ્હેમ છે

અરે સંબંધની આ વાત છે જ્યાં જુઓ ત્યાં બંધન છે


અરે વાહ વાહની આ વાત છે જ્યાં જુઓ ત્યાં આહ છે

અરે ઓળખની આ વાત છે જ્યાં જુઓ ત્યાં અગવડ છે


અરે ખાસની આ વાત છે જ્યાં જુઓ ત્યાં રાખ છે

અરે માયાની આ વાત છે જ્યાં જુઓ ત્યાં કાયા છે


અરે બસ આટલી વાત છે શબ્દોની અહી વાટ છે

અરે દુનિયાની આ વાત છે જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ છે


Rate this content
Log in