STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

અંધારું

અંધારું

1 min
13.5K


અાપણી માત્ર  

 એક જ ફૂંક,

 દીવા જેવા

 દીવા ને હોલવી નાંખે છે !

 રે ! ભીતર અાપણે

  કેટલું બધું

 અંધારું  

 ભરી બેઠા 

 છીએ !


Rate this content
Log in