Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

અંધારી રાત

અંધારી રાત

1 min
191


ખુબ જ અંધારી રાત હતી, 

 વરસાદ લગાતાર હતી, 

ક્યાં ખૂણે શાંતિ બેસી ગઈ, 

થાકથી ટૂંટિયું વળી ગઈ. 


આકાશે ક્યાં તારા દેખાતા, 

વાદળાંની પાછળ છૂપાતા, 

વીજળી એ તણાં ચમકારા 

જોઈ દૃશ્ય આનંદ પમાડતા.


વરસાદની ધારે ભીંજાતી, 

અનેરો સુખ પાતી ધરતી, 

સતત ધોમમાં એ ધખેલી, 

ધીમા હાથે વર્ષા લેપ લગાડતી.


Rate this content
Log in