STORYMIRROR

Jeetal Shah

Others

3  

Jeetal Shah

Others

અમથું

અમથું

1 min
116

રમત રમી ગઈ

આ જીંદગી,

અમથે અમથી.


જીવન પણ

હતું અમથું,

કપટ કરી દાવથી.


કોઈનાં નયનમાં

અશ્રુ આવ્યે,

છુપાવે એ દર્દથી.


Rate this content
Log in