Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others Children

4  

Vanaliya Chetankumar

Others Children

અમદાવાદી નગરી

અમદાવાદી નગરી

1 min
325


સાબરમતી નદી પર વસેલી અમદાવાદી નગરી

જ્યાં જુઓ ત્યાં હરતી ફરતી અમદાવાદી નગરી


શિક્ષણમાં આગળ પડતી અમદાવાદી નગરી

જ્યાં જુઓ ત્યાં ભણતર ગણતર  અમદાવાદી નગરી


ખાણી પીણીમાં સૌને વટતી અમદાવાદી નગરી 

જ્યાં જુઓ ત્યાં નાસ્તાની લારી અમદાવાદી નગરી


સુતરાઉ કાપડવાળી અમદાવાદી નગરી

જ્યાં જુઓ ત્યાં મજૂરો ને મળતી અમદાવાદી નગરી


આનંદ ઉમંગ વાળી નગરી અમદાવાદી નગરી

જ્યાં જુઓ ત્યાં મોજ મસ્તી અમદાવાદી નગરી



Rate this content
Log in