અજવાળું
અજવાળું
1 min
26.1K
અજવાળાં નું
ખાનગીકરણ
થવા નું છે...!
એવી
અફવાથી
ભરમાશો નહીં ...
કેમ કે--
અજવાળું તો
સૂર્ય-સરકાર નું
જાહેર સાહસ છે.
