Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

અધૂરો ઘડો

અધૂરો ઘડો

1 min
153


નદી અને નાળા છલકાય, 

વાત એ બરાબર સમજાય,  

અધૂરો ઘડો જો છલકાય, 

કેમ કરીને એ રોકાય,


અધૂરું જ્ઞાન સારું ન ગણાય, 

બહુ ઉતાવળે પણ ન ચલાય, 

નજર સદા સીધી જ રખાય, 

નહીં તો ઠોકરો જ ખવાય,


ચાલે, જો ક્યારેક થાય, 

હરરોજ તો આ ન પોષાય, 

પોતાની ભૂલો ન દેખાય, 

અધૂરો ઘડો આમ છલકાય.


Rate this content
Log in