STORYMIRROR

Meerabai Sant

Others

0  

Meerabai Sant

Others

અબ તેરો દાવ લગો હૈ

અબ તેરો દાવ લગો હૈ

1 min
384


અબ તેરો દાવ લગો હૈ અબ તેરો દાવ લગો હૈ,

ભજ લે સુંદરશ્યામ ... અબ તેરો

ગણિકા તારણ, વિષ ઓધારણ,

સબકે પૂરણ કામ ... અબ તેરો.

પ્રભુભજન મેં નિશદિન રાચી,

પલ પલ કરું પ્રણામ ... અબ તેરો.

ગાય ગાય પ્રભુ કો મૈં રિઝાઉં,

નૃત્ય કરત ઘનશ્યામ ... અબ તેરો.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,

ચરણકમળ નિજધામ ... અબ તેરો


Rate this content
Log in