I'm Chiman and I love to read StoryMirror contents.
કામણગારી કીકીને કાંઠડે બેસી; સંતોષવી મારે હૈયાની ભૂખ રે! કામણગારી કીકીને કાંઠડે બેસી; સંતોષવી મારે હૈયાની ભૂખ રે!
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી. સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી, ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર, પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી! હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર, પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી!
ઉરના અંધકારને ટાર્યો તે સ્નેહ જ્યોતથી તારા, ઝીલી લીધા પાલવમાં જે દુ:ખ છલકાયા મારા. ઉરના અંધકારને ટાર્યો તે સ્નેહ જ્યોતથી તારા, ઝીલી લીધા પાલવમાં જે દુ:ખ છલકાયા માર...