I'm Asmita and I love to read StoryMirror contents.
ચક્લની વાત.. ચક્લની વાત..
છોડ ! તારામાં હું શ્વસું ને મારામાં તું !શ્વશી શું ને? છોડ ! તારામાં હું શ્વસું ને મારામાં તું !શ્વશી શું ને?
રણછોડીને એ નાઠો,છળકપટ, ઈન્દ્રજાળ બધી એની,ને ઝઘડો મારી સાથે? રણછોડીને એ નાઠો,છળકપટ, ઈન્દ્રજાળ બધી એની,ને ઝઘડો મારી સાથે?
પણ ! તું તો ન આવ્યો !સુખની ભ્રામક દુનિયામાં...તું મને ન કળી શક્યો... પણ ! તું તો ન આવ્યો !સુખની ભ્રામક દુનિયામાં...તું મને ન કળી શક્યો...
સરિતા, લતા, કુસુમ, રાગિણી, સુધા...બધામાં પ્રાણ ફુંક....મને ચૂમીને... સરિતા, લતા, કુસુમ, રાગિણી, સુધા...બધામાં પ્રાણ ફુંક....મને ચૂમીને...
ચાતકની જેમ રોજ તૃષાતુર...રસભરી રાત્રીના આંખોના ઉજાગરા... ચાતકની જેમ રોજ તૃષાતુર...રસભરી રાત્રીના આંખોના ઉજાગરા...