I'm Pramod and I love to read StoryMirror contents.
ઝળકયું... ટપકયું.... અચાનક થયો તેજોવધ.. વિસરાઈ ગયું.... સઘળું સઘળા સબંધો.... સઘળી વ્યથાઓ.... સઘળી ... ઝળકયું... ટપકયું.... અચાનક થયો તેજોવધ.. વિસરાઈ ગયું.... સઘળું સઘળા સબંધો.... સ...
અવાચક છું નહીં કે યાચક પ્રેમનો, સાંભળ! એક સાદ કાને અફળાયા કરે. અવાચક છું નહીં કે યાચક પ્રેમનો, સાંભળ! એક સાદ કાને અફળાયા કરે.
શક્ય છે કે મન તુંય ખળભળે! શક્ય છે કે મન તુંય ખળભળે!
શરૂ ન કર ફરી ખેલ લાગણીનો છૂટશે નહિ લાગણી ભલે મેર ગડે! શરૂ ન કર ફરી ખેલ લાગણીનો છૂટશે નહિ લાગણી ભલે મેર ગડે!
એવી એક આછીપાતળી આશઆખરે છે શું આ? એવી એક આછીપાતળી આશઆખરે છે શું આ?