I'm Dharmesh and I love to read StoryMirror contents.
"જેમ ફાવે તેમ સૌ બેફામ થઈને ફેંકતા કાદવ, સૌ કહે છે કે નિખરતો જાય છે ધર્મેશ ઉનાગર"- દુનિયાની પરવા છોડ... "જેમ ફાવે તેમ સૌ બેફામ થઈને ફેંકતા કાદવ, સૌ કહે છે કે નિખરતો જાય છે ધર્મેશ ઉનાગર...
તો બીજી બાજું ઉછરતા ન્હોર છે તું તો બીજી બાજું ઉછરતા ન્હોર છે તું
પ્રેમ તો પળવારમાં જોવા મળે છે પ્રેમ તો પળવારમાં જોવા મળે છે
રોમાંચ ખરવાનો અનુભવ્યો કદી તે? વસંતને છોડી કદી પતજડ લીપટ જા. રોમાંચ ખરવાનો અનુભવ્યો કદી તે? વસંતને છોડી કદી પતજડ લીપટ જા.
એ ગાલ પર વિખરાય તો પાછળ ધકેલે તો કાનની સાથે ક્ષણિક હે લટ; લીપટ જા. એ ગાલ પર વિખરાય તો પાછળ ધકેલે તો કાનની સાથે ક્ષણિક હે લટ; લીપટ જા.