વિચારોના વૃંદાવનથી શબ્દના સર્જન સુધી...
જે મારી આંખ, જે તારી દુનિયા છે .. જે મારી આંખ, જે તારી દુનિયા છે ..
જ્યાં તને મન ભરી વ્હાલ કરી શકું .. જ્યાં તને મન ભરી વ્હાલ કરી શકું ..
મારા હોઠમાંથી તારું શબ્દ બની વહેવું .. મારા હોઠમાંથી તારું શબ્દ બની વહેવું ..
આ આંસુ એટલે પ્રેમ જ ને ... આ આંસુ એટલે પ્રેમ જ ને ...