Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Thankyou Teacher

SEE WINNERS

Share with friends

શિક્ષક એક દીવા સમાન હોય છે, જે પોતે બળીને બીજાને અજવાળું આપે છે.

શિક્ષક એ જ્ઞાન અને માહિતીનો અખૂટ ભંડાર છે, તે દરેકના જીવનમાં મજબુત પાયો બનાવવાનું કામ કરે છે, જેના પર દરેકના જીવનની ઈમારત નિર્માણ પામે છે. તે દરેકના જીવનમાં પ્રકાશ પાથરે છે. અને આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે માટે આપણા વિચારો અને જોવાની દ્રષ્ટિને વિકસિત કરે છે.  શિક્ષક આપણામાં રહેલી ક્ષમતાને ઓળખીને આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે.

આ ૫ મી સપ્ટેમ્બર, ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ નિમિત્તે, સ્ટોરીમિરર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિતે તેમને શ્રધાંજલિ આપવા લઈને આવ્યું છે, એક વિશિષ્ટ લેખન સ્પર્ધા : ‘થેંક યુ ટીચર’ જે થકી આપ આપના જીવનમાં વિશિષ્ટ ભૂમિકા ભજવનાર શિક્ષકને શબ્દાંજલિ આપી શકો છો.

 

 નિયમો:

1.   સ્પર્ધક આપેલ થીમ પર વાર્તાઓ / કવિતાઓ / માઇક્રો ફિકશન / અવતરણો સબમિટ કરી શકે છે.

2.   વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોર અને વાચકો તરફથી મળેલા લાઈક, કોમેન્ટ અને વ્યુંઝને આધારે કરવામાં આવશે.

3.   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ. સ્પર્ધક ચાહે તેટલી રચનાઓ મૂકી શકે છે.

4.   તમારી સામગ્રીમાં "#ThankyouTeacher" નો ઉપયોગ કરો.

5.   લેખન માટે કોઈ શબ્દ મર્યાદા નથી.

6.   તમારી સામગ્રી અને ટેગમાંમાં "શિક્ષક દિવસ" કે "આભાર શિક્ષક" નો ઉપયોગ કરો.

 

સાહિત્ય પ્રકાર :

  • વાર્તા
  • કવિતા
  • અવતરણ
  • સુવિચાર

 

ઇનામો :

1.   દરેક ભાષામાં શ્રેષ્ઠ 3 વાર્તાઓ / કવિતાઓ / માઇક્રોફિક્શનને અનુક્રમે સ્ટોરી મિરર શોપનું ગોલ્ડ, સિલ્વર અને કાસ્ય સદસ્યતા પ્રાપ્ત થશે.

2.   વિજેતાઓ પ્રશંસા પ્રમાણપત્રો પ્રાપ્ત કરશે.

3.   બધા સહભાગીઓને રૂ. 100 / - સ્ટોરીમિરર ડોટ કોમ પરથી પુસ્તકો ખરીદવા માટે વાઉચર


સબમિશન અવધિ: 1 સપ્ટેમ્બર, 2020 થી 30 સપ્ટેમ્બર, 2020

પરિણામ : 20ક્ટોબર 2020