STORYMIRROR

# મારું જીવન: મારા શબ્દો

SEE WINNERS

Share with friends

 

 

 

આપણે આપણી જૂની યાદો વિના અધૂરા છીએ, પણ શું બધું યાદ રાખવું શક્ય છે ?

જવાબ છે ના, પરંતુ આપણે તે ક્ષણોને સાચવી શકીએ છીએ કે જેથી જ્યારે ફરી આપણે ઇચ્છીએ ત્યારે તે ક્ષણોને આપણે માની શકીએ.
પણ આપણે તે કેવી રીતે કરી શકીએ ? ખૂબ જ સરળ  છે.

સ્ટોરી મિરર તમને તે યાદગાર પળોને સાચવી રાખવાની તક આપે છે !

અમે આપીશું જીવનની શ્રેષ્ઠ ક્ષણોની યાદી દર અઠવાડિયે, તે યાદી પર લખો અને તમારી વાર્તાઓ / કવિતા સ્વરૂપે શેર કરો. તમારી વાર્તાઓ / કવિતા કેટલી શક્તિશાળી હોઈ શકે તે તમે ક્યારેય જાણતા નથી !
તો તૈયાર થઈ જાવ, તમારી યાદોને તાજી કરો અને લખવાનું શરૂ કરો !


નિયમો:

1. વાર્તા અથવા કવિતાનું શીર્ષક તે દિવસના વિષય જેવું હોવું જોઈએ નહીં.
2. વિષયો સાપ્તાહિક આપવામાં આવશે. અમે તમને તારીખ મુજબ વિષયને અનુસરવા વિનંતી કરીએ છીએ.
3. વાર્તા/કિતના બધા પ્રકાર સ્વીકાર્ય છે.
4. શૈલી પર કોઈ નિયંત્રણો નથી
5. વાર્તા / કવિતા ફક્ત સ્પર્ધાની લિંક દ્વારા જ સબમિટ થયેલી હોવી જોઈએ.
6. વાર્તા કે કવિતા તમારી પોતાની મૌલિક હોવી જોઈએ.
7.  વાર્તા/કવિતા કવિતા આપ ચાહો એટલી સંખ્યામાં સબમિટ કરી શકો છો.
8. https://storymirror.com પર પહેલેથી સબમિટ કરેલી વાર્તા / કવિતા ફરીથી સ્વીકાર્ય નથી.
9. સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સ્પર્ધકો માટે બંધનકર્તા રહેશે
10. લેખ અને નિબંધ આ સ્પર્ધામાં સ્વીકાર્ય નથી.

ઇનામો:

1. સ્પર્ધાના ઓછામાં ઓછા ૧૫ દિવસના જુદા જુદા તારીખો અને વિષયો પર વાર્તા અથવા કવિતાઓ સબમિટ કરનારા બધા લેખકોને સ્ટોરી મિરર તરફથી પુસ્તક મફત ભેટ મળશે.

  1. જો તમે આખા મહિના માટે ૩૧ દિવસ  દરરોજ સ્ટોરી અથવા કવિતા સબમિટ કરો છો, તો તમને સ્ટોરી મિરર તરફથી ટ્રોફી પ્રાપ્ત થશે.
  2. કૃપા કરી નોંધ લેશો, તમારી રચના જેતે દિવસના વિષયને અનુરુપ્જ હોવી જોઈએ.
    4. એક જ દિવસે 10 જુદા જુદા વિષય પર એક સાથે સબમિટ કરવામાં આવેલી રચનાઓ માન્ય રહેશે નહિ.
    5. એક જ વિષય પર મુકવામાં આવેલી 10 રચનાઓ એક જ દિવસ માટે ગણાશે, 10 દિવસ માટે નહિ.

    પાત્રતા:

    સ્પર્ધા 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2019 દરમિયાન ચાલશે
    ની:શુલ્ક પુસ્તક વિજેતાઓની યાદી  20 જાન્યુઆરી 2020 ના રોજ જાહેર કરવામાં આવશે
    ભાષાઓ: ગુજરાતી
    સામગ્રી પ્રકાર: કવિતાઓ / વાર્તાઓ
    સંપર્ક વ્યક્તિ: marketing@storymirror.com/ 022-49240082 / 022-49243888

Trending content