Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Keyuri Chhaya

Others

2  

Keyuri Chhaya

Others

ના ચગીએ

ના ચગીએ

1 min
7K


ના ચગીએ, ના પતંગ ચગાવીએ,
બસ ખુશ છીએ, લોકોને ચગતા,
અને પતંગ ચગાવતા જોઈને,
 
જોયો માંજો કોઈનો કાચો તો,
કોઈનો પાકો,
હતા જેઓ કાચા જેટલા,
હતા તેઓના માંજાં પણ કાચા એટલા,
 
હતા જેટલા પાકા જેઓ,
માંજા પણ તેટલા નીકળ્યા તેઓના પાકા.
 


Rate this content
Log in