Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Keyuri Chhaya

Others

3  

Keyuri Chhaya

Others

અહેસાસ.

અહેસાસ.

1 min
13.6K


તૂ દૂર છે છતા તારા હોવાનો ,                  
અહેસાસ ગજબ છે,                          
ના કહેવા છતા મારી પીડા કે ખુશીને,
સમજી જવાનો તારો,                  
મારા હૃદય સાથેનો સુમેળ ગજબ છે,   
તૂ દૂર છે છતા ,                        
જોડાયેલા તાર હૃદયના આપણા,
તારા હોવાનો.અહેસાસ ગજબ છે,    
કયારેક મારી ઝુલ્ફોમા પ્રેમ ભર્યા થયેલા,
તારા હાથોના હળવા સ્પર્શનો,    
અહેસાસ આજે પણ ગજબ છે,        
તૂ દૂર છે છતા,                      
તારા હોવાનો અહેસાસ ગજબ છે.             

     


Rate this content
Log in