ભ્રમ
ભ્રમ
1 min
6.9K
દુનિયાની ભીડમાં,
જીવનની વાસ્તવિકતા એ,
જીવનના ઘણા રાઝ ખોલી દીઘાં.
મૃગજળ સમા,
આભાસી તથ્યો સ્પષ્ટ કરી દીઘા,
બેહોશીમાં જીવવું બહેતર લાગ્યું,
દુનિયાની નજરમાં અમે ત્યારથી,
બસ બહેકી ગયાં.