Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચાલને ફરી
ચાલને ફરી
★★★★★

© Leena Maru

Others Inspirational Romance

1 Minutes   13.5K    4


Content Ranking

ચાલ ને ફરી મળવા જઈએ,
વરસાદી વાયરામાં ફરવા જઈએ.

આટલું તો મેહુલ પણ નથી તરસાવતો ભૂમિ ને,
ચાલને ફરી હાથ ભીડીએ બધું ભૂલી ને.

જોને,ચારે બાજુ લીલું-કુણું ઘાસ,
હવે તું ના છોડીશ મારો હાથ,
ચાલને ફરી ખેંડીએ પ્રેમનો પ્રવાસ.

ટીપે-ટીપે ભીની માટીની મહેક માણીએ,
ચાલને ફરી આંખ માં આંખ પરોવીએ.

ના પૂછીશ ક્યારે છૂટશે આ સાથ,
ક્યાંય જોઈ છે અલગ વીજ ને ગાજ?

'નસીબ' મન મુકીને ફેલાવે હાથ,
ચાલને ફરી ભીંજાતા ભીંજાતા ભરીએ બાથ.

 

 

     

RAIN

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..