Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Reena Palathi

Others

2  

Reena Palathi

Others

મરતી નથી

મરતી નથી

1 min
6.6K


સાચી જ હો લાગણી કો'દિ મરતી નથી,
ખોટી હો લાખ ઉપાયે તરતી નથી.
 
નથી એવું કે ખામોશીને પારખે નહિ,
વાચા વર્ષોથી એને સ્પર્શતી નથી.
 
પારણા કર્યા હવે તો કૈંક વ્રતોના અમે,
હારીને કે; ઈચ્છાઓ ફળતી નથી.
 
રાખીએ મહેક એની એ ગઝલ સમુદ્રે ,
લહેર મિલનની એકે મળતી નથી.
 
શહેર આખુ લૂંટાય છે અંધાર ઓઢી,
'ઝાકળ' એક જ એમાં ભળતી નથી.


Rate this content
Log in