I'm Reena and I love to read StoryMirror contents.
રાતભર જાગી ને તાક્યા કરુ છું; હથેળીએ અજાણ રેખ રચાઈ છે. રાતભર જાગી ને તાક્યા કરુ છું; હથેળીએ અજાણ રેખ રચાઈ છે.
રાખીએ મહેક એની એ ગઝલ સમુદ્રે , લહેર મિલનની એકે મળતી નથી. રાખીએ મહેક એની એ ગઝલ સમુદ્રે , લહેર મિલનની એકે મળતી નથી.
સવાલ સરવાળે, મૌન જવાબ છે. સવાલ સરવાળે, મૌન જવાબ છે.
અડધી થાળીએ જમતા જમતા,એક હાંકે રમવા દોડી જાવું છે. અડધી થાળીએ જમતા જમતા,એક હાંકે રમવા દોડી જાવું છે.
ટૂંકા આંગણે આ ગૂંચવણો વધતી,ગામડે ગમતી એ મનછૂટ્ટી ફળી છે. ટૂંકા આંગણે આ ગૂંચવણો વધતી,ગામડે ગમતી એ મનછૂટ્ટી ફળી છે.
એ સંગીતે મહેકી ઊઠે મન વિણા,ઝંકૃત ભાવના એ તાર જેટલું. એ સંગીતે મહેકી ઊઠે મન વિણા,ઝંકૃત ભાવના એ તાર જેટલું.