Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Keyuri Chhaya

Others

2  

Keyuri Chhaya

Others

"મા" તો "મા" જ છે

"મા" તો "મા" જ છે

1 min
6.9K


"મા" તો "મા" જ છે,
પૂરો આખો એનામાં સંસાર છે,
"મા"નો પાલવ સંરક્ષણનું સુકાન છે,
"મા"નું હ્રદય સ્વર્ગ સમાન છે,
"મા" સાથે થઈ શકતી જીદ ભરપૂર છે,
"મા" એ તો સંસાર આખાનું દુ:ખ,
ઠાલવી દેવાનો દરિયો છે,
છતાં "મા" રૂપી દરિયામાંથી મળતું,
માત્ર ને માત્ર અમૃત છે,
ના હોય જેની "મા" પૂછો એને ક્યાંય આશરો છે?
"મા" ના હોય જેને, કદર તેને જ "મા"ની વર્તાય છે,
"મા" વિના ના જોયા અનેક અનાથાલયઓ,
"મા" વગર તો કૃષ્ણ પણ ક્યાં સંસારમાં રહી શક્યા છે?


Rate this content
Log in